Monday, July 26, 2010

શ્રીનાથજીની ભક્તિ



શ્રીકૃષ્ણ: શરણં મમ: શ્રીકૃષ્ણ: શરણં મમ: શ્રીકૃષ્ણ: શરણં મમ: શ્રીકૃષ્ણ: શરણં મમ: શ્રીકૃષ્ણ: શરણં મમ:
કદમ્બ કેરી ડાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: જમુના કેરી પાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: વ્રજ ચોરાસી કોશ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: કુંડ કુંડની સીડીઓ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: કમલ કમલ પર મધુકર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: વૃંદાવનના વૃક્ષો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: ગોકુળિયાની ગાયો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: વ્રજભૂમિના રજકણ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: રાસ રમંતા ગોપી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: ધેનુ ચરાવતા ગોપો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: વાજાં ને તબલામાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: શરણાઈ ને તંબૂરમાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: નૃત્ય કરંતી નારી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: કેસર કેરી ક્યારી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: આકાશે - પાતાળે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: ચૌદ લોક બ્રહ્માંડે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: ચન્દ્ર સરોવર ચોકે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: પત્ર પત્ર શાખાએ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: આંબ - લીંબુ ને જાંબુ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: વનસ્પતિ હરિયાળી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: જતીપુરાના લોકો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: મથુરાજીના ચોબા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: ગોવર્ધનને શિખરે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: ગલી ગલી ગહેવરવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: વેણુ સ્વર સંગીતે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: કળા કરંતા મોર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: પુલિન કંદરા મધુવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: શ્રી યમુનાજીની લહેરો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: આંબા ડાળે કોયલ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: તુલસીજીના ક્યારા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: વિરહી જનનાં હૈયાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: કૃષ્ણ વિયોગે આતુર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: મધુર વીણા વાજિંત્રો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: કુમુદિની સરોવરમાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: ચન્દ્ર સૂર્ય આકાશે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: તારલિયાના મંડળ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: અષ્ટ પ્રહર આનંદે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: રોમરોમ વ્યાકુળ થઈ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: મહામંત્ર મન માંહે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: જુગલ ચરણ અનુરાગે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

No comments: